કેરળમાં ચોમાસાનું આગમન

કેરળમાં ચોમાસાનું આગમન

કેરળમાં ચોમાસાનું આગમન

Blog Article

કેરળમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસાનું આગમન અનુમાન કરતા વહેલાં થયું છે. વર્ષ 2009 પછી તેનું સૌથી ઝડપી પહોંચ્યું છે. સામાન્ય રીતે આ ચોમાસુ1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે અને આઠ જુલાઈ સુધી દેશના અન્ય વિસ્તારોમાં પહોંચે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કેરળમાં શનિવારે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જે તેના નક્કી સમય એટલે કે 1 જૂનથી આશરે એક અઠવાડિયા વહેલું કેરળમાં પહોંચ્યું છે. આ સાથે કેરળમાં ચોમાસાના આગમનનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.

Report this page